Skip to content

ઈતિહાસ

ટ્રસ્ટનો ઈતિહાસ

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનો ઈતિહાસ 1929 થી શરૂ થાય છે.

મુખ્ય સીમાચિહ્નો

1929 — સામાજિક સેવા સંસ્થા તરીકે સ્થાપના

1934 — ઔપચારિક ટ્રસ્ટ તરીકે નોંધણી

1937 — વાઢાયમાં ઈશ્વરરામજી ગુરુકુળનું ઉદ્ઘાટન

1952 — મુંબઈમાં ભાનુશાલી વાડીની સ્થાપના

1957 — ટ્રસ્ટ તરીકે ઔપચારિક નોંધણી